ખુશીના સમાચાર આપડી સંસ્થા માટે
આજ રોજ સ્વામી વિવેકીનંદ કેંદ્ર ( કન્યાકુમારી)- કરણાવતી વિભાગ દ્વારા આપડી સંસ્થા (વિધયારથી વિધ્યા સુરક્ષા સમિતી) નું શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક કાર્ય કરવા બદલ મોમેનટો આપી બહુમાન કરવામાં આવ્યું.
કુનાલભાઈ ત્રિવેદી :- પ્રમુખ વિવેકીનંદ કેંદ્ર્ પુરવ હરશીલભાઈ શાહ :- સંપર્ક પ્રમુખ નો ખુબ ખુબ આભાર
વિવેકીનંદ સ્મારક કન્યાકુમારી, એકનાથજી રાનડે દ્વારા સ્થાપવા મા આવેલ અને તેમનો ટપકો પરીચય નિચે મુજબ છે:-
एकनाथ रानडे का नाम सुनते ही कन्याकुमारी के तीन सागरों के संगम पर स्थित “स्वामी विवेकानन्द शिला स्मारक’ की याद हो आती है और इस भव्य स्मारक के शिल्पकार का चित्र आंखों के सामने साकार हो जाता है। सरसंघचालक गुरुजी ने शिला स्मारक का काम श्री एकनाथ रानडे के कंधों पर डाला था। अपने नेता द्वारा सौंपे हुए काम को अपने प्राणों की बाजी लगाकर कैसे पूरा किया जाए, इसका आदर्श श्री एकनाथ ने प्रस्थापित किया। संघ के अनुशासन और विचाराधारा में तैयार होने वाला तथा सभी कसौटियों पर खरा उतरने वाला व्यक्तित्व यानी, श्री एकनाथ रानडे।