VVSS દ્વારા વાલીઓ ને વેબ બેસ મિટીંગ કરી ફિ રિફંડ, શિક્ષણ સત્ર, અને બાળ કોના અભ્યાસ મે લઈ ઉપાય મેળવવા મિટીંગ કરિ
ભાવિન વ્યાસ - VVSS - (Pramukh)
વિધયારથી વિધ્યા સુરક્ષા સમિતીએ webinar નું આયોજન કરેલ જે Sr. Psychologist Dr. Prashant Bhimani દ્વારા સંબોધિત કરવામાં આવેલ. આવી મહામારીના સમયમા બાળકોનું ધ્યાન કેવિરીતે રાખવું તથા વાલીઓનો ઉત્સાહ વધે તે હેતુ સર સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ અને webinar મા જોડાયા હતા. બધાજ વાલિઓને અને Dr. Prashant Bhimaniજી નો આ કાર્યક્રમ સફળ બનાવવા ખુબ ખુબ આભાર
ભાવિન વ્યાસ - VVSS - (Pramukh)